બેડી ચોકડી પાસે ટ્રકે બાઇકને પાછળથી ઠોકર મારતા યુવાનનું મોત

2019-11-26 288

રાજકોટ:શહેરની બેડી ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં ટ્રકચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા કોટડાનાયાણી ગામના મનુભા નટુભા જાડેજા નામના યુવાન ફંગોળાઇને રોડ પર પટકાતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ટ્રકચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો છે ઘટનાને પગલે લોકોના ટોળા અને પોલીસ દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires