ફ્લોર ટેસ્ટ અંગે સુપ્રીમ કોર્ટના આદેશ પછી નાટ્યાત્મક રીતે અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસે પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું તેમણે કહ્યું કે, હવે તેની પાસે બહુમતી નથી આ સાથે તેમણે કહ્યું કે, 3 પૈડાવાળી સરકાર લાંબુ નહીં ચાલેઆ પહેલાં મંગળવારે સાંજે ભાજપના નેતા કાલીદાસ કોલંબકરે પ્રોટેમ સ્પીકર બન્યા રાજ્યપાલે તેમને શપથગ્રહણ કરાવ્યા બુધવારે સવારે 8 વાગ્યે રાજ્યપાલે વિશેષ સત્ર બોલાવ્યું છે જેમાં તમામ ધારાસભ્યોને શપથ લેડવાવવામાં આવશે