સરખડીમાં ખેડૂતોની જમીનનો કબ્જો લેવા ગયેલા કંપનીના અધિકારીઓની દબંગાઇ, હાથમાં લાકડી અને ધોકા જોવા મળ્યા

2019-11-26 908

કોડીનાર:કોડીનારના સરખડી ગામે ખેડૂતોની જમીનનો કબ્જો લેવા ગયેલા કંપનીના અધિકારીઓ અને સિક્યરિટીએ દબંગાઇ દાખાડી ખેડૂતને ધમકાવ્યો હતો ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી કોઇએ મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે કંપનીના અધિકારીઓના હાથમાં ધોકા અને લાકડી જોવા મળ્યા હતા

Videos similaires