ટીનેજરે 30 સેકન્ડમાં 100 વાર દોરડા કૂદીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

2019-11-26 503

બેઇજિંગ:ચીનમાં એક ટીનેજરે માત્ર 30 સેકન્ડમાં 100 વખત દોરડા કૂદીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આ ટીનેજરનું નામ વાન્ગ શિસેન છે તેણે આ રેકોર્ડ છઠ્ઠા ડબલ ડચ કોન્ટેસ્ટ દરમિયાન બનાવ્યો હતો જ્યારે વાન્ગ દોરડા ઝડપથી કૂદતો હતો ત્યારે હાજર સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા ચીનની સ્થાનિક મીડિયાએ તેનો વીડિયો પણ યુટ્યુબ પર શેર કર્યો છે

Videos similaires