ઓઢવ રિંગ રોડ પરની હોટલ ધ ગ્રાન્ડ વિનાયકની બિરયાનીમાંથી વંદો નીકળ્યો

2019-11-25 1,133

અમદાવાદઃશહેરની કેટલીક રેસ્ટોરન્ટના ભોજન અને ઓનલાઈન મગાવવામાં આવતા ફૂ઼ડ કે નાસ્તામાંથી જીવડાં મળી આવવાની ઘટનાઓ વધી રહી છે ઓઢવ રિંગ રોડ પર આવેલી હોટલ TGV(ધ ગ્રાન્ડ વિનાયક)માં બિરયાનીમાંથી વંદો મળી આવ્યો છે આ બાબતે પંકજ મકવાણા નામના ગ્રાહકે સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા હતા

ફેસબૂક પર કરેલી પોસ્ટમાં પંકજ મકવાણાએ લખ્યું છે કે, કોક્રોચ(જીવડું)ની સાથે વેજ હૈદરાબાદી બિરયાની ખાવી હોય તો આવો હોટલ TGV(ધ ગ્રાન્ડ વિનાયક)માંઓઢવ રિંગ સર્કલની પાસે બિરયાની ખાવા ગયા તો ત્યાં કોક્રોચ સાથે બિરયાની પીરસવામાં આવી આ તમામ હકીકતની અમે હોટલના મેનેજરને જાણ કરતાતેમનો ઉડાઉ જવાબ