હળવદ મોરબી ચોકડી પર ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા ટેન્કર પલટ્યું, લોકોએ લૂંટ ચલાવી

2019-11-25 742

હળવદ:માળિયા તરફથી આવતુ પામોલીન તેલ ભરેલું ટેન્કર હળવદ માળિયા મોરબી ચોકડી નજીક પહોંચતા ડ્રાઈવર સ્ટેયરિંગ પર કાબુનો ગુમાવતા ટેન્કર પલટી મારીને ખેતરમાં પડ્યું હતું ટેન્કર આડું પડતા ખેતરમાં પામોલીન તેલ ઢોળાયું હતું તેલ ઢોળાયાની જાણ થતાં ગામ લોકોના ટોળે ટોળા ડોલ ડબ્બા લઈને દોડી ગયા હતા લોકોએ રીતસરની તેલ લેવા માટે પડાપડી કરી હતી અને લૂંટ ચલાવી હતી

Videos similaires