શરદ પવારનો વૈવિધ્યસભર પરિવાર, માતા-પિતા અને ભાઈઓએ સર્જ્યા છે ઐતિહાસિક માપદંડો

2019-11-25 5,438

મહારાષ્ટ્રની રાજનીતિમાં સરકાર ફડણવીસની બને કે ઉદ્ધવની, પરંતુ સત્તાના કેન્દ્રમાં તો પવારનો જ દબદબો હશે એ નક્કી છે દેશના અન્ય રાજકીય પરિવારોની માફક મહારાષ્ટ્રમાં શરદ પવાર પરિવાર પણ એવી જ જાજરમાન વિરાસત ધરાવે છે આજે અમે તમને જણાવીશું સાવ નાનકડા ગામડામાંથી નીકળેલો પવાર પરિવાર કઈ રીતે સમગ્ર મહારાષ્ટ્રના જાહેરજીવનમાં પોતાનો દબદબો જાળવીને બેઠો છે

Videos similaires