શું તમે કિડનીની પથરી છો પરેશાન? અપનાવો આ રામબાણ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

2019-11-25 321

આજના સમયમાં પથરી એ કોઈ મોટી બીમારી નથી, પરંતુ જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે એક ગંભીર સમસ્યા બની શકે છે. પથરી માટે લોકો ઘણા પ્રકારની દવાઓનો સહારો લેતા હોય છે જેનાથી પથરીના દુખાવામાં રાહત મળે છે. દવાઓની સાથે જો તમે થોડા ઘરેલું ઉપચાર અપનાવશો તો તમને જરૂરથી ફાયદો થશે. આ ઉપરાંત પથરીને દૂર કરવામાં પણ મદદરૂપ થશે. ચાલો જાણીએ આપણા ઘરમાં જ એવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ આ સમસ્યાથી છૂટકારો મેળવવા કરી શકીએ છીએ.