રાષ્ટ્રપતિની નીતિઓ વિરૂદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા, 3ના મોત 98 લોકોની ધરપકડ

2019-11-24 57

કોલંબિયાના રાષ્ટ્રપતિ ઈવાન ડુકેની સામાજીક અને આર્થિક નીતિઓના વિરોધમાં કોલંબિયાના આસપાસના કેટલાંક શહેરોમાં સોશિયલ મોમેન્ટ્સ થઈ રહી છે મોટા ભાગના લોકો રસ્તા પર વિરોધ માટે ઉતરી આવ્યા છે આ હિંસક પ્રદર્શનમાં 3 લોકોના મોત થયા છે તો 98 લોકોની ધરપકડ કરવામાં આવી છે, કોલંબિયાના બોગોટા શહેરમાં 20 અરબથી વધુ એટલે કે 58 લાખ ડૉલરનું નુક્સાન થયું છે

Videos similaires