ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડની વચ્ચે એક કપલે ફ્લાઈટમાં લગ્ન કર્યા છે આ કપલે વિમાનમાં 37 હજાર ફુટ ઊંચે લગ્ન કર્યા છે કપલમાં દુલ્હન ન્યૂ ઝીલેન્ડની અને વરરાજા ઓસ્ટ્રેલિયાનો છે તેમણે સિડનીથી ઓકલેન્ડ જનારી કોમર્શિયલ જેટસ્ટાર ફ્લાઇટ 201માં લગ્ન કર્યા
પ્લેન બંને દેશની વચ્ચે હતું ત્યારે કપલે લગ્ન કર્યાં
આ અનોખા લગ્નમાં જાનૈયાઓ પ્લેનના પેસેન્જર બન્યા હતા એરલાઈને આ લગ્ન માટે કપલ પાસેથીકોઈ વધારાના પૈસા વસૂલ્યા નથી, ઉપરથી તેમની ઈચ્છાનું માન રાખીને તેમને સાથ આપ્યો સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, આ કપલ જ્યારે ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની એકદમ બરાબર પ્લેન પહોંચી ગયું ત્યારે લગ્ન કર્યા