ગુજરાતના 56.36 લાખ ખેડૂતો માટે રૂ. 3795 કરોડનું પેકેજ

2019-11-23 2,856

ગાંધીનગરઃરાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે રાજ્યના તમામ 18 હજાર ગામડાઓને 5636 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે

Videos similaires