પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોતાના ગૃહનગર મિયાંવાલીમાં ઈમરાન ખાને એક જનસભાને સંબોધિત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની તત્કાલિન આર્થિક સ્થિતિ પાકિસ્તાનની હાલની સરકાર નહીં પણ પૂર્વ સરકારોના કારણે છે આર્થિક સમસ્યાઓથી જજૂમી રહેલ દેશ બહુ જલ્દી બહાર આવશે, તેઓ મોંઘવારી પર પણ કાબૂ લાવશે તેવુ મિયાંવાલીના યુવાનોને વચન આપ્યું હતુ