પરિવાર બર્થડે ભૂલી જતાં યુવક ફૂલસ્પીડમાં બાઇક લઇને ભાગ્યો, પોલીસે રોકીને મનાવ્યો બર્થડે

2019-11-23 444

સોશિયલ મીડિયા પર થાઇલેન્ડના એક યૂઝરે એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે જેને જોઇને હરકોઇની આંખો ભરાઈજશે, વીડિયોમાં એક યુવક અને થાઇલેન્ડ પોલીસ ઓફિસર જોવા મળે છે, જેમાં પોલીસકર્મી યુવક માટે કેક લઇ આવે છે અને યુવકનો બર્થડે સેલિબ્રેટ કરે છે હવે પોલીસે આવું શા માટે કર્યું તેની વાત કરીએ તો યુવકનો બર્થડે હોય યુવકનો પરિવાર તેનો બર્થડે ભૂલી ગયો હતો અને યુવક ગુસ્સામાં બાઇક લઇને પૂરપાટ સ્પીડે રોડ પર નીકળી ગયો જ્યારે પોલીસે તેને રોક્યો તો યુવકે સમગ્ર હકીકત જણાવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે

Videos similaires