વાસ્તુના આ નિયમ મૂજબ ઉપાય કરશો તો વ્યક્તિ પઝેસિવ રહેશે નહીં

2019-11-23 952

દિવ્યભાસ્કરની વિશેષ રજૂઆત ‘લાઈફ ડિઝાઈન વિથ મયંક રાવલ’ના આજના વીડિયોમાં જોઈશું કે માણસે શાં માટે અપેક્ષા ઓછી રાખવાનો સંકલ્પ કરવો જોઈએજાણીતા વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ સમજાવશે કે વ્યક્તિની એકબીજા પાસે અપેક્ષા વધી જતા કઈ રીતે તકલીફ મળે છેવ્યક્તિ એકબીજાથી દૂર હોય તેનો મતલબ એવો નથી કે નજીક નથીઆ સંજોગોમાં ઘણીવાર વ્યક્તિ પઝેસિવ બની જાય છેતો ચાલો જાણીએ કે વાસ્તુના નિયમનો ઉપયોગ કરી કઈ રીતે પઝેસિવનેસથી બચી શકાય

Videos similaires