મહારાષ્ટ્રમાં મહારમતઃ ભાજપ-NCPની સરકાર રચાયા પછી હવે શું થઈ શકે છે?

2019-11-23 637

મહારાષ્ટ્રમાં સરકાર રચવાની લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણનો શનિવારે નાટકીય રીતે અંત આવ્યો હતો મહારાષ્ટ્રમાં નાટકીય ઘટનાક્રમમાં સવારે 547 વાગ્યે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન હટ્યું હતું અને 815 વાગ્યે ભાજપ-એનસીપીની સરકાર બની ગઈ હતી દેવેન્દ્ર ફડણવીસે CMના અને અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અમારી સાથે ગઠબંધનમાં લડેલી શિવસેનાએ તે જનાદેશને નકારીને બીજી બાજુ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો મહારાષ્ટ્રમાં સ્થિર શાસન આપવાની જરૂર હતી મહારાષ્ટ્રને સ્થાયી સરકાર આપવાનો નિર્ણય કરવા માટે અજીત પવારનો ધન્યવાદ

Videos similaires