મહારાષ્ટ્ર આજે ભાજપની સરકાર બની ગઈ છે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને એનસીપીના નેતા અજીત પવારે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાશપથ લીધા પછી અજીત પવારે કહ્યું કે અમે ખેડૂતોની સમસ્યાના ઉકેલ માટે ભાજપ સાથે મળીને સરકાર બનાવી છે ચૂંટણીના પરિણામ આવી ગયા છતા પણ કોઈ પાર્ટી સરકાર બનાવી શકતી ન હતી મહારાષ્ટ્રના ખેડૂતો અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા એટલા માટે અમે સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે