ઉધના મેન રોડ પર ગેસ પાઇપ લાઈનમાં લીકેજ સર્જાતા આગ લાગી

2019-11-22 108

સુરતઃસાંજના સમયે ઉધના મેન રોડ પર ગેસ પાઇપ લાઈનમાં લીકેજ સર્જાતા આગ ફાટી નીકળી હતી આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા ગેસ અને ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી બાદમાં આગ પર કાબુ મેળવી રીપેરીંગની કામગીરી શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં ગોદકામ દરમિયાન ગેસ લાઈન લીકેજ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે

Videos similaires