Speed News: નિત્યાનંદિતા અને અને તત્વાપ્રિયાએ નિત્યાનંદ સાથેના સંપર્કનો ખુલાસો કર્યો

2019-11-22 4,228

નિત્યાનંદિતા અને તત્વાપ્રિયાએ નિત્યાનંદ સાથેના સંપર્કનો ખુલાસો કર્યો છેઆ બંનેએ એક વીડિયોમાં જણાવ્યું કે, અમારો 6 લોકોનો પરિવાર છે જેમાં અમે બે બહેનો અને અન્ય બે બહેનો છીએ અને પિતા જનાર્દન અને માતા ભુવનેશ્વરી છે સ્વામીજી અમારા પરિવારું સારી રીતે ધ્યાન રાખતા હતા છેલ્લા 6 વર્ષથી અમે સ્વામીજીના સંપર્કમાં છીએનિત્યાનંદ આશ્રમ વિવાદની આરોપી તત્વાપ્રિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે આ પોસ્ટમાં તમે કહ્યું છે કે, અમારી 5 શરતો સંતોષાય તો હું અને મારી નાની બહેન નિત્યાનંદિતા 26મીએ અમદાવાદ આવીશું અને હાઈકોર્ટ સમક્ષ હાજર થઈ જશું પોલીસ સામે 5 શરત મૂકી છેપોલીસ શરતો માને કે ન માને પણ રેકોર્ડ રહે તે માટે આ વીડિયો શેર કરી રહી છું

Videos similaires