આટલું કર્યું હશે તો અકસ્માત વખતે કોઈ પણ તમને મદદ કરી શકશે

2019-11-22 1,207

અમદાવાદમાં BRTS બસની અડફેટે આવતા બે સગા ભાઈઓના મોત થયા હતાઆ સમાચાર સાંભળી બધાને દુઃખ થયું હતુંજોકે આ ઘટનામાંથી આપણે બધાએ એક શીખ મેળવવાની જરૂર છેઅકસ્માત વખતે લોકો મદદ કરવા ઈચ્છે તો પણ કયારેક મદદ કરી તાજેતરમં જશકતા નથીકેમકે અકસ્માતગ્રસ્ત વ્યક્તિનો ફોન પીન-નંબર કે પેટર્ન-નંબરથી લૉક હોય છેતો તમે એવું તે શું કરશો કે સંભવિત અકસ્માત વખતે વ્યક્તિ તમારા નજીકના લોકોને જાણ કરી તમારો જીવ બચાવવામાં મદદ કરી શકેઆ વીડિયોમાં જાણે કે આ મદદ મેળવવા માટે તમારે શું કરવું પડશે

Videos similaires