માલપુરના જીતપુર ગામે પાણી વચ્ચે નીકળી સ્મશાન યાત્રા

2019-11-22 73

મોડાસા: વરસાદ વધુ પડે તો પણ લોકોને હાલાકી પડે છે અને ઓછો પડે તો પણ હાલાકી પડે છે અરવલ્લી જિલ્લાના માલપુરના જીતપુર ગામમાં મરતે પણ માર્ગ ન મળવા જેવી સ્થિતિથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે માલપુર તાલુકાના જીતપુર ગામે એક મહિલાનું મોત થયા બાદ તેની અંતિમ યાત્રામાં જે સમસ્યાઓ સર્જાઈ હતી, તે કદાચ ભાગ્યે જ જોવા મળી મળી હશે

Videos similaires