બેમેતરામાં બેકાબુ બનેલી કાર તળાવમાં ખાબકી,એક જ પરિવારના 8 લોકોના મોત

2019-11-22 1,759

અહીં ગુરુવારે મોડી રાતે એક કાર તળાવમાં ખાબકતા 8 લોકોના મોત થયા હતા મૃતકોમાં ચાર મહિલાઓ સિવાય એક 6 મહિનાની બાળકી પણ સામેલ છે મૃતકોમાં તમામ લોકો એક જ પરિવારના હોવાની માહિતી મળી છેપ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, કાર બાબ મોહતરા ક્ષેત્રથી બેમેતરાની તરફ આગળ આવી રહી હતી ડ્રાઈવરે નિયંત્રણ ખોઈ દેવાથી કાર અનિયંત્રિત થઈ તળાવમાં ખાબકી હતી ઊંડાઈ વધારે હોવાના કારણે તમામ લોકો ડુબી ગયા હતા

Videos similaires