જાણો Pink Ball ની શું છે વિશેષતા અને કેવી રીતે થાય છે તૈયાર! જુઓ VIDEO

2019-11-21 9

પ્રથમ વખત કોલકાતામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ થશે. તેની સૌથી ખાસ વાત એ છે કે આ ટેસ્ટ મેચ લાલ બોલથી નહીં પરંતુ ગુલાબી બોલથી રમાવાની છે. ક્રિકેટમાં બોલર્સ થી લઈને ચાહકોમાં આ બોલ અંગે ઉત્સુકતા છે પરંતુ તે ફક્ત ટેસ્ટ મેચ દરમિયાન જ જાણવા મળશે. ચાલો તમને જણાવીએ ગુલાબી બોલની વિશેષતા.

Videos similaires