શિક્ષણ જ પૈસા કમાવવાનો એકમાત્ર રસ્તો નથી અને ફિલ્મ ઉદ્યોગ તેનું ઉદાહરણ છે. આમિર ખાનથી લઈને આલિયા ભટ્ટ સુધી ઘણા એવા કલાકારો છે જેમણે શાળા કે કોલેજમાંથી જ શિક્ષણ છોડ્યું હોવા છતાં તેમના જીવનમાં તેને પ્રગતિ કરી અને પોતાનું નામ બનાવ્યું. બોલીવુડના 10 એવા સ્ટાર્સ જેમણે શિક્ષણ છોડ્યું અને અભિનયમાં કારકિર્દી બનાવી અને કરોડપતિ બન્યા.