બેન્ટિન્ક સ્ટ્રીટના બિલ્ડીંગના છઠ્ઠા માળેથી ચલણી નોટો ફેંકાતા લોકોની ભીડ જામી

2019-11-21 5,148

બેન્ટિન્ક સ્ટ્રીટના બિલ્ડીંગની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે હોક મર્કેન્ટાઈલ નામની કંપનીમાં રેવન્યુ વિભાગના દરોડા પડ્યા હતા જેના કારણે કાળુ નાણું છુપાવવા માટે બિલ્ડીંગના છઠ્ઠા માળેથી ચલણી નોટોનાં બંડલો ફેંકવામાં આવ્યા હતા કંપનીના કોઈ કર્મચારીએ છઠ્ઠા માળે આવેલી ઓફિસની બારીમાંથી પૈસા નીચે ફેંક્યા હતા, જેને ગ્રાઉન્ડ ફ્લોર પર હાજર લોકો વીણવા લાગ્યા હતા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં ચલણી નોટોનાં બંડલો લેવા બિલ્ડીંગ પાસે લોકોની ભીડ જામી ગઈ હતી