અમેરિકન સિંગર મેડોનાએ હાલમાં તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શૅર કર્યો છે આ વીડિયોમાં તે બરફ ભરેલાં બાથટબમાં એક મિનિટથી વધુ સમય સુધી બેસે છે અને આ વીડિયોમાં તે આઇસ બાથ લેતી જોવા મળેછે તેણે આ વીડિયોમાં કહ્યું છે કે, કોઇપણ પ્રકારની ઇજામાંથી ઉભરવા માટે આઇસ બાથ ટ્રિટમેન્ટ સૌથી શ્રેષ્ઠ છે અને રસપ્રદ વાત તો એ છે કેઆ આઇસ બાથ ટ્રિટમેન્ટ લીધા બાધ મેડોના એક કપમાં પીળા કલરનું ડ્રિક પીતી નજર આવે છેઅને આ ડ્રિક પીતા પીતા તે કહે છે કે, ફ્રોઝન બાથ લીધા બાદ યુરિન પીવુંઉત્તમ છે