રાજકોટમાં 7 લાખની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

2019-11-21 984

રાજકોટ: બુધવારે કપિલા હનુમાન મંદિર પાસે આંગડીયા પેઢીના સંચાલકને આંતરી બે શખ્સોએ 7 લાખની લૂંટ કરી હતી પરંતુ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ બંને લૂંટારા સહિત 5 શખ્સોની ધરપકડ કરી ભેદ ઉકેલી નાંખ્યો છે લૂંટનો ફરિયાદી જ આરોપી હોવાનું સામે આવ્યું છે આંગડીયા પેઢીના માલિકે 20 હજાર ન આપતા લૂંટનું તરકટ રચ્યું હતું પોલીસે આરોપીઓ પાસેથી 6,83,500 રોકડ રૂપિયા અને લૂંટમાં ઉપયોગમા લેવાયેલું એક્ટિવા કબ્જે કર્યું છે

Free Traffic Exchange