ઈવેન્ટમાં પત્નિના ડાન્સ સ્ટેપ્સ કોપી કરતો જોવા મળ્યો મિલિંદ સોમન, ક્યૂટ કેમેસ્ટ્રીને લોકોએ પસંદ કરી

2019-11-21 9,387

મોડલમાંથી એક્ટર બનેલ મિલિંદ સોમન તેની પત્ની સાથે ફિટનેસ અને ટ્રાવેલ કરી ચર્ચામાં રહે છે હાલમાં જ ગુવાહાટીમાં એક ઈવેન્ટ દરમિયાન કપલે બિહુ ડાન્સ કરતા તેનો વીડિયો વાઇરલ થયો હતો મિલિંદની પત્ની સ્ટેજ પર ગીતની ધૂન પર બીહુ ડાન્સ કરે છે જેને મિલિંદ કોપી કરી રહ્યો છે બંનેની ક્યૂટ કેમેસ્ટ્રીને લોકોએ પણ પસંદ કરી હતી બીહુ એ આસામનો ફોક ડાન્સ છે

Videos similaires