Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંમહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે
કૉંગ્રેસ-એનસીપીની અલગ-અલગ બેઠકો યોજશેઆ બેઠકોને લઈ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને પાર્ટીઓ ઝડપથી શિવસેના સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લઈ શકે છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું