એક્ટીવા પર આવેલા બે શખ્સોએ આંગડીયા પેઢીના સંચાલકને આંતરી 7 લાખની લૂંટ્યા, CCTVમાં કેદ

2019-11-20 2,615

રાજકોટ:શહેરના કપિલા હનુમાન મંદિર નજીક એક્ટિવા પર આવેલા બે શખ્સોએ આંગડીયા પેઢીના સંચાલકને આંતરી 7 લાખની લૂંટ ચલાવી છે ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ છે અને લૂંટારાઓને પકડવા માટે ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી છે આંગડીયા પેઢીના સંચાલક જીતેન્દ્રભાઇ સવજીભાઇ કાપડીયાએ ફરિયાદ પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે લૂંટારાઓ સીસીટીવીમાં કેદ થયા છે સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે

Videos similaires