કવ્વાલીના પ્રોગ્રામમાં ખુરશીઓ ઉછળી, પોલીસે માંડ માંડ મામલો થાળે પાડ્યો

2019-11-20 181

હરિદ્વારમાં આવેલાકૈથ્વાર મહોલ્લામાં આયોજીત કવ્વાલીના પ્રોગ્રામમાં મારામારીના દૃશ્યો સર્જાયાં હતા બેસવાની બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણકરતાં જ થોડી જ વારમાં ત્યાં બે પક્ષો વચ્ચે છૂટ્ટાહાથે મારામારી થઈ હતી રોષે ભરાયેલા ટોળાએ અંતે હાથમાં ખુરશીઓ લઈને તેને એકબીજા પર ફેંકી હતી ઘટનાસ્થળેબંદોબસ્તમાં હાજર પોલીસે પણ લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું જો કે, મારામારીની ઘટનામાં કોઈને વધુ ઈજાઓ થઈ નહોતી