ટ્રેનિંગ બાદ રખડતાં કૂતરાઓ મોંઘાદાટ વિદેશી કૂતરાં કરતાં પણ આગળ નીકળ્યા

2019-11-20 837

અત્યાર સુધી આપણા દેશમાં વિદેશી પ્રજાતિના કૂતરાંઓને જ પોલીસમાં ભરતી કરવામાં આવતા હતા, પરંતુ ઉત્તરાખંડની પોલીસે પ્રથમ વખત રસ્તા પર રખડતાં કૂતરાંઓને ડોગ સ્ક્વોડમાં સામેલ કર્યા છે લાખોની કિંમતવાળા વિદેશી કૂતરાંઓ કરતાં પણ આ કૂતરાંઓ ટ્રેનિંગ અપાતા આગળ નીકળી ગયા હબે આ કૂતરાંઓ ઉત્તરાખંડ પોલીસને મદદ કરશે

પોલીસે આ સ્નિફર કૂતરાંને ઠેંગા નામ આપ્યું છે સ્નિફર ડોગની ટ્રેનિંગ આઈટીબીપી ટ્રેનિંગ સેન્ટરમાં થાય છે, પણ ઠેંગાની ટ્રેનિંગ દેહરાદુનમાં થઈ છે એટલું જ નહીં પણ 9 નવેમ્બરે તેઓ પોતાની આવડતની ઝલક પણ બતાવી ચૂક્યા છે

Videos similaires