જો કોઈ તમારી ઇચ્છા વગર જ તમારો કોલ રેકોર્ડ કરે છે તો તમે તેને સહન નહીં કરી શકો. પરંતુ કેટલીકવાર તમને ખબર પણ નથી હોતી અને તમારા કોલ્સ રેકોર્ડ કરવામાં આવે છે. ભારત સહીત મોટાભાગના દેશોમાં પરવાનગી વગર જ કોલ રેકોર્ડ કરવાનું કાયદેસર નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે જાણશો કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે?