આનંદ શર્માએ ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવામાં રાજકારણે કરાયું હોવાનો આક્ષેપ કર્યો

2019-11-20 167

આનંદ શર્માએ રાજ્યસભામાં ગાંધી પરિવારની સુરક્ષા અંગે મુદ્દો ઉઠાવ્યો હતો જેના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, ગૃહમંત્રાલય સતત જોખમનું મૂલ્યાંકન કરે છે આ એજ આધારે થયું થે, UPA સરકારના સમયમાં પણ ઘણા નેતાઓની સુરક્ષા ઓછી કરાઈ હતી

જેપી નડ્ડાએ કહ્યું કે, આમા કોઈ રાજકારણ નથી સુરક્ષા હટાવાઈ નથી ગૃહમંત્રાલય પાસે પ્રોટોકોલ છે જે કોઈ રાજનેતા દ્વારા નહી પણ ગૃહમંત્રાલય દ્વારા કરાવામાં આવ્યો છે

Videos similaires