બૉલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ મલાઇકા અરોરા પોતાના ડ્રેસિંગના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે તે ટ્રોલર્સના નિશાને આવી ગઈ હતી મલાઇકા તેની બહેન અમૃતાના ઘરે ડિનર માટે જવાએક લોંગ વ્હાઇટ શર્ટ પહેરીને નીકળી હતી જેના પર ટ્રોલર્સે પૂછ્યું હતુ કે ‘પેન્ટ ક્યાં છે’, આ ડ્રેસિંગ સાથે મલાઇકાએ લાર્જ હેટ એન્ડ લેધર શૂઝ કેરી કર્યા હતા