એક પાડોશી દેશનું નામ પાકિસ્તાન,પરંતુ તેની હરકતો નાપાક છે - રાજનાથ સિંહ

2019-11-20 1,115

બે દિવસીય યાત્રા પર સિંગાપુર પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા હતા તેમણે કહ્યું કે, અમારો એક પાડોશી દેશ પાકિસ્તાન છે પરંતુ તેની હરકતો તેના નામની વિપરીત નાપાક છે જો કે, તે દેશ આ રીતે વધારે દિવસ સુધી સલામત રહી નહી શકે સિંગાપુર પ્રવાસ પર રાજનાથે મંગળવારે સુપર પ્યૂમા હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી રાજનાથે સિંગાપુરમાં જ સુભાષ ચંદ્ર બોઝને પણ શ્રદ્ધાંજલિ પણ આપી હતી

Videos similaires