રાજકોટમાં IDBI બેંકના ATMમાં ભીષણ આગ લાગી

2019-11-20 147

રાજકોટ: ગુરુપ્રસાદ ચોકમાં આવેલા IDBI બેંકના ATMમાં આગ ભીષણ આગ લાગી હતી આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ કાબૂમાં લીધી હતી પ્રાથમિક તપાસમાં કયા કારણોસર આગ લાગી હતી તે જાણવા મળ્યું નથી ભીષણ આગ લાગવાથી ATMમાં રહેલા રૂપિયા પણ બળીને ખાખ થઈ ગયા હતા આ ઉપરાંત આસપાસ આવેલી દુકાનોમાં પણ નુકસાન થયું છે જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી

Videos similaires