ફિટનેસમાં મલાઇકાને ટક્કર આપવા આવી ગઈ સાઉથની આ સુપરસ્ટાર

2019-11-20 8,358

બૉલિવૂડમાં અજય દેવગન સાથે ફિલ્મ ‘દે દે પ્યાર દે’થી ફેમસ થયેલ એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહ પણ યોગાસનને હાર્ડલી ફોલો કરે છે તેણે હાલમાં જ એક હાર્ડ આસનનો વીડિયો પોસ્ટ કર્યો છે જેના પર તેના ફિટનેસની તુલના મલાઇકા અરોરા સાથે યૂઝર્સ કરી રહ્યા છે રકુલ પ્રિત સિંહ સાઉથમાં ખુબ જાણીતું નામ છે

Videos similaires