બૉયફ્રેન્ડે સુષ્મિતાને છત પર આપી બર્થડે સરપ્રાઇઝ, ભાવુક થઈ ગઈ મિસ યુનિવર્સ

2019-11-20 6,284

બૉલિવૂડ ડિવા અને પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સેને 19 નવેમ્બરે પોતાનો 44મો બર્થડે ઉજવ્યો સુષ્મિતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલ અને સુષ્મિતાની દીકરીઓએ મળીને ટેરેસ પર સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરી જેને જોઇને સુષ્મિતા ઘણી જ ભાવુક થઈ ગઈ હતી સુષ્મિતાએ તેની બર્થડે પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

Videos similaires