બે ભારતીયની ધરપકડ, પોલીસે કહ્યું- સોફ્ટવેર એન્જિનિયરને આતંકી હુમલા માટે મોકલવામાં આવ્યો

2019-11-19 1,476

પાકિસ્તાનના અધિકારીઓએ સોમવારે બે ભારતીયની ધરપકડ કરી છે મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમના પર ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં પ્રવેશવાનો આરોપ છે ધરપકડ થયેલા પ્રશાંત(મધ્યપ્રદેશ) અને દારીલાલ(તેલંગાણા) છે

જિયો ન્યૂઝ પ્રમાણે બન્નેની ધરપકડ પંજાબ પ્રાંતના બહાવલપુરમાં કરવામાં આવી હતી તેમની પાસે કોઇ દસ્તાવેજ મળ્યા નથી પોલીસે જણાવ્યું કે બન્ને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાંથી એક સોફ્ટવેર એન્જિનિઅર હોવાનું કહેવાઇ રહ્યું છે પોલીસનું માનવું છે કે તેમને પાકિસ્તાનમાં આતંકી હુમલા માટે મોકલવામાં આવ્યા હતા

Videos similaires