વિશ્વના 10 સૌથી મોટા IPO, જાણો કઈ કંપનીઓ છે સામેલ! જુઓ VIDEO

2019-11-19 18

વર્લ્ડ ઓઈલ જાયન્ટ સાઉદી અરામકોએ તેનો આઈપીઓ લોન્ચ કર્યો છે. એક અંદાજ મુજબ કંપનીના શેરની કિંમત રૂપિયા 6.7 લાખ કરોડની નજીક હોઈ શકે છે. આ રીતે તે અલીબાબાના 1.6 લાખ કરોડના આઈપીઓનો રેકોર્ડને તોડી નાખશે. અત્યાર સુધી ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાનો આઈપીઓ વિશ્વનો સૌથી મોટો આઈપીઓ છે. ચાલો આપણે જાણીએ કે વિશ્વના 10 સૌથી મોટા IPO કઈ કંપનીઓના છે.

Videos similaires