નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ થઈ છે
લાપતા યુવતી નિત્યાનંદિતાના પિતા જનાર્દન શર્માએ આ અરજી દાખલ કરાવી છે તેમણે કહ્યું કે, શા માટે તેમની દીકરીને મળવા દેવામાં આવતા નથીનિત્યાનંદિતાએ વીડિયો શેર કરીને કહ્યું છે કે, તે સંપૂર્ણ સુરક્ષિત છે બીજી બાજુ પોલીસે બે બાળકોને સાથે રાખી આશ્રમમાં તપાસ શરૂ કરી છે