ભારતના એવા 10 મંદિરો જ્યાં મહિલાઓ માટે છે No Entry! જુઓ VIDEO

2019-11-18 12

હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે 'यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः' એટલે કે જ્યાં સ્ત્રીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. પરંતુ ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિઓ છે કે જ્યાં મહિલાઓને ભગવાનના મંદિરોમાં પૂજા કરવાનો પણ અધિકાર નથી. માત્ર સબરીમાલા મંદિર જ નહીં, દેશમાં એવા 10 મંદિરો છે જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. તો, ચાલો જાણીએ આ મંદિરો વિશે.

Videos similaires