શિવસેના સાંસદ રાઉતનો ભાજપ પર કહ્યું, તેમને પોતે ભગવાન હોવાનો વિશ્વાસ હતો

2019-11-18 1,497

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે પ્રયત્નો ચાલી રહ્યા છે એનસીપી પ્રમુખ શરદ પવારે સોમવારે કોંગ્રેસના વચગાળાના સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે આ દરમિયાન શિવસેના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટર પર હબીબ જલાલનો એક શેર પોસ્ટ કર્યો છે માનવામાં આવે છે કે, ટ્વિટ દ્વારા પણ તેમણે ભાજપ પર ઈશારા-ઈશારામાં આકરા પ્રહાર કર્યા છે

Videos similaires