જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સોમવારે સુપ્રીમ કોર્ટના 47માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદના શપથ લીધા છે તેઓ 17મી નવેમ્બરે નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની જગ્યા લીધી છે જસ્ટિસ બોબડેનો કાર્યકાળ 17 મહિનાનો હશે તેઓ 23 એપ્રિલ 2021માં નિવૃત્ત થશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તેમને આજે શપથ અપાવ્યા