ચીને હોંગકોંગમાં પ્રદર્શન શરૂ થયાના 5 મહિના બાદ પ્રથમ વખત તેની સેના મોકલી છે પિપલ્સ લિબરેશન આર્મી (PLA)ના જવાનો શનિવારે સાદા કપડામાં પ્રદર્શનકારીઓ દ્વારા ફેલાવેલા કચરાને અનેબેરિકેડ્સને દૂર કરતા જોવા મળ્યા હતા PLAનું કહેવું છે કે તેના સૈનિક તેમની ઈચ્છાથી હોંગકોંગમાં સફાઈ કરવા આવ્યા છે જોકે, હોંગકોંગ પ્રશાસને કહ્યું છે કે તેમણે ચીનના સૈનિકો પાસે કોઈ જ મદદ માગી નહતી