5મી હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું, 1700થી વધારે દોડવીરોએ ભાગ લીધો

2019-11-17 82

સુરતઃ વલસાડના રેસર્સ ગ્રુપ દ્વારા વલસાડ સિટીની 5મી હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું 1700થી વધારે દોડવીરોએ હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો

વલસાડમાં પાંચ વર્ષ અગાઉ વોટ્સએપ ગ્રુપ થકી એકત્ર થયેલા સ્વાસ્થ્ય પ્રેમી દ્વારા વલસાડ રેસર્સ ગ્રુપ બનાવાયું હતું આ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી હાફ મેરેથોન દોડનું આયોજન થઇ રહ્યું છે ત્યારે આ વર્ષે પણ તેમના દ્વારા વધુ એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત 1700 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો

Videos similaires