ચાલતી ટ્રેનમાં ચઢવા જતા યુવક રેલવે ટ્રેક પર પટકાયો, છતાં જીવ બચ્યો

2019-11-17 479

વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશના દમોહ રેલવે સ્ટેશન એક ઘટના સામે આવી છે અહીં એક યુવક ચાલતી ટ્રેને ચઢવા જતાં પ્લેટફોર્મની નીચે ટ્રેક પર પટકાયો હતો યુવક ટ્રેક પર પટકાતાં ટ્રેન ચાલવા લાગી હતી યુવક ટ્રેકની સાઇડમાં પ્લેટફોર્મની દીવાલ પાસે સૂઈ રહ્યો હતો ત્યાર બાદ ટ્રેનમાં સવાર પેસેન્જરે ચેઈન ખેંચી ટ્રેન રોકતાં યુવકને સુરક્ષીત ટ્રેકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો

Videos similaires