જાણો X, Y, Z, Z+ અને SPG સિક્યુરિટી શું છે? જુઓ VIDEO

2019-11-16 72

ભારતમાં સુરક્ષાની કેટેગરી જોખમના સ્તરના આધારે નક્કી કરવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ની ભલામણ પર દર વર્ષે ચોક્કસ લોકોની સુરક્ષાની સમીક્ષા કરે છે. વિશિષ્ટ અને ઉચ્ચત્તમ લોકોને વિવિધ સ્તરે રક્ષણ આપવામાં આવે છે. X, Y, Z, Z+ અને SPG સિક્યુરિટી શ્રેણીઓ વિષે સાંભળ્યુ હશે પરંતુ તમે જાણો છો આ સુરક્ષા કેટેગરી કયા આધારે આપવામાં આવે છે અને તેમાં કેટલા સુરક્ષાકર્મી સામેલ હોય છે.

Videos similaires