ભરૂચ પાસે ઈંડાં ભરેલી પિકઅપ વાન પલટી, સ્થાનિકોએ ઈંડાંની લૂંટ મચાવી

2019-11-16 1,539

ભરૂચઃ ભરૂચ જિલ્લાના નબીપુર પાસે ડ્રાઇવરે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા ઇંડા ભરેલી પિકઅપ વાન પલટી ખાઇ ગઇ હતી પિકઅપ વાન પલટી જતા ઇંડા બહાર આવી ગયા હતા અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇંડાની લૂંટ ચલાવી હતી ઇંડાની લૂંટ મચાવતા લોકોનો વીડિયો શોશ્યલ મીડિયામાં હાલ વાયરલ થયો છે

Videos similaires