ઝોમેટો-સ્વિગીની આડમાં ફૂડ ડિલિવરીમેનો દારૂની ડિલિવરી કરે છે

2019-11-16 3,034

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંદક્ષિણ ગુજરાતમાં સુરત, બારડોલી સહિતનાં શહેરોમાં ઝોમેટો-સ્વિગીની આડમાં ફૂડ ડિલિવરીમેનો દારૂની ડિલિવરી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઑપરેશનમાં થયો છે દિવ્ય ભાસ્કરની ટીમે આ જાણકારી મળ્યા પછી ચકાસણી માટે સતત એક મહિના સુધી વિવિધ સ્થળે સ્ટીંગ ઑપરેશન હાથ ધર્યું હતુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires